YOUTUBE MAJOR UPDATE:COMMUNITY GUIDELINE REMOVE VIDEO:YouTube ની મોટી કાર્યવાહી! કમ્યુનિટી ગાઈડલાઈન્સના ઉલ્લંઘન બદલ 19 લાખ વીડિયો હટાવ્યાં વૈશ્વિક સ્તરે કમ્યુનિટી ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન કરવા બદલ 64.8 મિલિયનથી વધુ વીડિયો હટાવ્યા હતા અમેરિકામાં 6.54 લાખ વીડિયો, રશિયામાં 4.91 લાખ વીડિયો અને બ્રાઝિલમાં 4.49 લાખ વીડિયો હટાવ્યાં

Comments