CYCLONE IN AMERICA LATEST UPDATES :અમેરિકા પર 'ઈડલ્યા' વાવાઝોડું ત્રાટકવાનુંં જોખમ, ભારે વરસાદ શરૂ, 193 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે મેક્સિકોના ગરમ પ્રવાહના લીધે સ્ટોર્મ વધારે મજબૂત બન્યું વાવાઝોડાના લીધે શહેરમાં પ્રતિ કલાક 193 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના: અનેક જગ્યાએ પાણી ભરાયા

Comments